રાષ્ટ્ર ભાષા?તે શું છે?

અંગ્રેજી માં બોલી હિન્દી ભાષા ને પ્રોત્સાહન આપો પણ લખો સરળ ગુજરાતી  લિપિ માં……

 

વિવિધતા થી ભારત જોડાયેલ છે નહીં કે હિન્દી ને લીધે ૧-૭ ભાગ 

ગુજરાતી શબ્દ જોડણી

ગુજરાતી શબ્દ જોડણી ની ચર્ચા  માં જ ગુજરાતી સાહિત્યકારો એ આઝાદી પછી ના વર્ષો વિતાવ્યા  અને ગુજરાત માં હિન્દી ભાષા આપણા જ ખર્ચે શીખતા ગયા.આ સાહિત્યકારો ના વિવાદ ને લીધે જ અત્યાર સુધી ગુજરાતી રાષ્ટ્ર લિપિ બની શકી નથી.આ સાહિત્યકારો શબ્દ જોડણી માં એટલા બધા પ્રવુતિમય છે કે તેમને અન્ય રાજ્યો માં ગુજરાતી લિપિ પ્રચાર કરવાનો  ખ્યાલ આવતો જ નથી. હા,સંસ્કૃત ષ્લોકો  ગુજરાતી માં લખાયેલા જોવા મળે છે પણ હિન્દી સાહિત્ય?

સાચી શબ્દ જોડણી લખનારની પ્રાંતીય બોલી,ઉચ્ચાર શક્તિ,વિચાર શક્તિ, શિક્ષણ  સ્તર અને  દૈનિક ભાષા ઉપયોગ  ઉપર આધારિત છે. ખોટી જોડણી વાળો શબ્દ કદાચ  વાચક ને યોગ્ય ન લાગે પણ જો તેનો એક  જ અર્થ હોય અને તેનો વાક્ય માં શબ્દ પ્રયોગ અર્થ સાચો હોય તો કટાક્ષ શા માટે?

 આ બંને પ્રતિનિધિ/પ્રતીનીધી શબ્દો  માં થી કયો શબ્દ લેખન લિપિ માં  સુંદર લાગેછે? આ બંને શબ્દો માં થી કયો શબ્દ લખવામાં પેન ઓછી વખત ઉંચકવી પડેછે?શબ્દ સુંદરતા અને  લખવાની સરળતા પણ શબ્દ જોડણીમાં અગત્ય નો ભાગ ભજવે છે .

 હવે  સાચી શબ્દ જોડણી શોધવા માટે આ ગૂગ્લ્સ સાઈટ નો ઉપયોગ કરો.તેમાં ગુજરાતી શબ્દ અંગ્રેજી માં ટાઇપ કરો અને તે શબ્દ કેટલી પ્રકારે લખી શકાય છે તે જુઓ.તમારા ગુજરાતી ભાષા ના જ્ઞાન પ્રમાણે યોગ્ય શબ્દ ની પસંદગી કરો.

http://www.google.com/transliterate/Gujarati

pratinidhi=પ્રતિનિધિ, પ્રતિનિધી,પ્રતિનીધી,પ્રતીનીધી,પ્રતિનીધિ

aitihasik=ઐતિહાસિક,ઐતિહાસીક,ઐતીહાસીક,ઐતિહસિક

હવે  પ્રતિનિધિ નો અંગ્રેજી શબ્દ representative થાય છે .તેનો અર્થ ગુગલ ત્રાનસ્લેટ માં  હિન્દી અને ગુજરાતી બન્ને ભાષામાં જુઓ .અને સાચી જોડણી નક્કી કરો.

બોલો ,આ કેટલું સરળ છે ?

representative=प्रतिनिधि,પ્રતિનિધિ…………સાચી જોડણી

progressive=प्रगतिशील.પ્રગતિશીલ

national script=राष्ट्रीय लिपि,નેશનલ સ્ક્રિપ્ટ=રાષ્ટ્ર લિપિ

historical=ऐतिहासिक,ઐતિહાસિક

http://translate.google.com/

રૂઢિપ્રયોગો

નવા નવા  રૂઢિપ્રયોગો  નીચે ની વીકી પેડિયા  ના જ્ઞાન સંગ્રહ માં ઉમેરો. 

http://tinyurl.com/7x5fdnd

(હાયલાઈટ કરી  જમણી  ક્લિક કરી .. જાવ)

જ્ઞાન સ્ત્રોત

આ ધાર્મિક,સામાજીક વાંચો અને તેમાં જનકલ્યાણ માટે ઉમેરો કરતા જાઓ.

http://tinyurl.com/34j7ve

(હાયલાઈટ કરી  જમણી  ક્લિક કરી .. જાવ)


ગુજરાતી કહેવતો…

કહેવત  - શબ્દ અર્થ - “સમાજમાં પ્રચલિત નિવેદન” છે, કે જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ  . સામાન્ય  લોકો ને મહત્વની હકીકતો  ટૂંકા વાક્ય  માં કહેવા માં આવે તેને કહેવત કહેવાય છે.

http://tinyurl.com/7wen4o4

(હાયલાઈટ કરી  જમણી  ક્લિક કરી .. જાવ)

 જયારે જયારે  ગુજરાતી સાહિત્ય માં  થી નવી નવી  કહેવત મળે કે તરતજ  આ વીકી કોટ માં જન કલ્યાણ માટે ગુજરાતી કહેવતો ના વિભાગ માં ઉમેરો. આ વિભાગ ને સુંદર બનાવવાનો પ્રયત્ન કરો.    

ધ્વનિ પ્રદૂષણ

ઘોંઘાટથી બચાવો હે ગણેશ!

વધુ માહિતિ માટે જુઓ………..

http://tinyurl.com/777q5f5………..click

http://tinyurl.com/7rg5gcp

મુંબઈ શેર બજાર-BSE Sensex-BSESN=BSE 30

Click……..

http://tinyurl.com/BSESENSEX

વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં  ભારત………

CEBR World Economic League Table

Rank                   2011                          2020 (forecast)

1                          US                             US

2                          China                        China

3                          Japan                         Japan

4                           Germany                   Russia

5                           France                       India

6                           Brazil                          Brazil

7                            UK                              Germany

8                            Italy                             UK

9                            Russia                        France

10                           India                           Italy