અંગ્રેજી⇔ગુજરાતી વિવિધ ઑનલાઈન ડિક્ષનેરી

આ ઈન્ટરનેટ યુગ માં અનુવાદ યોગ્ય ગુજરાતી ભાષા માટે અંગ્રેજી⇔ગુજરાતી ડિક્ષનેરી ખરીદવાની જરૂર નથી કારણકે તેમાં એક શબ્દના વિવિધ અર્થો અને તળપદી  અર્થો પણ આપેલ હોયછે.આવી ડિક્ષનેરી ના પ્રકાશકો તેના વેચાણમાં સક્રિય હોયછે નહી કે ભાષા લિપિ ના પ્રચારમાં, શબ્દ શુદ્ધિ માં,શબ્દ ઉચ્ચાર માં કે યોગ્ય અંગ્રેજી -ગુજરાતી અનુવાદમાં !

જેમ અંગ્રેજી ડિક્ષનેરીમાં એક શબ્દના વિવિધ શબ્દ અર્થો ઓછા અને શબ્દ સ્પષ્ટીકરણ વધુ જોવા મળેછે તેમ  આધુનિક યુગ માં અંગ્રેજી-ગુજરાતી ડિક્ષનેરી અનુવાદ યોગ્ય શબ્દ  ઉચ્ચાર માં  સ્પષ્ટ હોવી જરૂરી છે.

 
ડાબી બાજુ ના બૉક્ષ માં યોગ્ય  ભાષા પસંદ  કરી અંગ્રેજી  કે ગુજરાતી શબ્દ ટાઇપ કરો અને તેનો અનુવાદ જમણી બાજુના  બૉક્ષ માં  જરૂરી ભાષા અને રોમન લિપિ માં જુઓ.

ઉદાહરણ:  Mother=મા=Mā,…………………मां=Māṁ

                 school=શાળા=Śāḷā ……….. स्कूल=Skūla

અહી તમે શબ્દ નો ઉચ્ચાર સાંભળી શકો છો, ધ્વન્યાત્મક રીતે રોમન લિપિ માં વાંચી પણ શકો છો અને શબ્દ પ્રયોગ પણ વાક્ય રચનામાં જોઈ શકો છો.

શું અનુવાદમાં એકજ યોગ્ય મુખ્ય  શબ્દ ની જરૂર છે કે પછી અન્ય તળપદી અર્થી  શબ્દો ની?

હવે ગૂગ્લ્સની આ સર્વિસ નો  આ  ગુજરાતી  ડિક્ષનેરી  સાથે તુલના કરી જુઓ.

આ શબ્દકોશ  સાઈટ અંગ્રેજી થી ગુજરાતી અને ગુજરાતી થી અંગ્રેજી ની સુવિધા ઉપલબ્ધ કરે છે. આપ ગુજરાતી અને અંગ્રેજી ના અર્થ આ સાઈટ પર શોધી શકશો.  આપનું યોગદાન આ સાઈટ ને સફળ બનાવવા માં સાથ આપશે.

આ ખાંડબહાલે સાઈટ ગુગ્લ્સ જેવી છે પણ જો યોગ્ય  સુધારા કરવામાં આવે તો  ઉત્તમ સાઈટ બની શકે તેમ છે.આ સાઈટ અંગ્રેજી થી ગુજરાતી અને ગુજરાતી થી અંગ્રેજી ની સુવિધા અન્ય ભારતીય ભાષા ઓ સાથે  ઉપલબ્ધ કરે છે.

હવે આ અંગ્રેજી સંસ્કૃત ડિક્ષનેરી  જુઓ. જેમાં અંગ્રેજી શબ્દ નો અર્થ દેવનાગરી લિપિ અને અન્ય વિવિધ રોમન લખાણ પદ્ધતિમાં આપેલ છે.મિત્રો આમાં  ગુજરાતી લિપિ  ઉમેરે તો કેવું સારું?

હવે આ અંગ્રેજી શબ્દ ઉચ્ચાર  બોલતો ઓન લાઈન  શબ્દકોશ જુઓ.આ વિદ્યાર્થીઓ ને અંગ્રેજી શબ્દ ઉચ્ચાર શીખવા માટે ઉત્તમ વેબ સાઈટ છે.

શું ગુજરાતી શબ્દ ઉચ્ચાર માટે આ  ટેકનોલોજી ની જરૂર નથી?

અંતમાં આ  વિક્ષનેરી હિન્દી અને વિક્ષનેરી ગુજરાતી  જુઓ.

મિત્રો, હવે કહો આમાં કઈ પ્રજાનું  યોગદાન ઓછું છે? શા માટે?

હવે આપણે આ ટાઈપ ની ઑનલાઈન અંગ્રેજી⇔ગુજરાતી ડિક્ષનેરી ની રાહ જોઈએ  જેમાં અંગ્રેજી શબ્દો નો ઉચ્ચાર ભારતિય  ઉચ્ચાર પદ્ધતિ રોમન લિપિ માં હોય.

ઉદાહરણ:
અંગ્રેજી શબ્દ………………………father
ભારતીય ઉચ્ચાર પદ્ધતિ………..fādhar,ફાધર,फाधर
ગુજરાતી / હિન્દી  અર્થ…………. પિતા / पिता
શબ્દ ઉચ્ચાર……………………..pitā
 
ભારતિય ઉચ્ચાર પદ્ધતિ માં અંગેજી શબ્દ વાક્યો કેમ ન લખાય ?
 
જ્યાં સુધી ગુજરાતી (અથવા અન્ય ભારતિય ભાષા)  યોગ્ય રોમન યુનિકોડ માં નહીં લખાય ત્યાં સુધી તે ને  અંગ્રેજી માં વાંચવામાં તકલીફ પડશે અને ભાષાની શબ્દ વિકૃતિ (જેવી કે bharat=ભારત ભરત,ભરાત, ભર્ત,ભારાત)  પણ વધતી જશે.સાથે સાથે ગુજરાતી ભાષાની સુંદરતા પણ અંગ્રેજી લિપિમાં ઘટતી જશે.
 
માતૃભાષા લિપિ પ્રચાર માં જ ગરવી માતૃભાષા નો પ્રેમ છુપાયેલ છે.
 
 
 
 

અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને ગુજરાતી વૈશ્વિક રોમન લિપિ માં શીખવાડો.

આ ઈન્ટરનેટ યુગમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને  કે જેઓને  ગુજરાતી કક્કો શીખવામાં રસ નથી તેમને ગુજરાતી (અથવા અન્ય રાજ્ય ભાષા) વૈશ્વિક રોમન લિપિ માં શીખવાડો. આ માટે ઓનલાઈન ગુજરાતી પુસ્તકો હોવા જરૂરી છે .કોઈ પણ ગુજરાતી વેબ સાઈટ  રોમન લિપિ માં રૂપાંતર કરી  વિદ્યાર્થીઓ અંગ્રેજી માં વાંચી શકે છે.વિદ્યાર્થીઓ  ગુગ્લ્સ ટ્રાન્સલેટ ઉપર અંગેજી માં લખેલ ગુજરાતી શબ્દો ધ્વન્યાત્મકપૂર્વક(phonetically) રોમન લિપિ માં  વાંચી શકે છે. જો  વિદ્યાર્થીઓ  રોમન લિપિ માં ગુજરાતી ભણશે તો અંગ્રેજી સ્પેલિંગ યાદશક્તિ માં વધારો થશે અને ગોખણપટ્ટી ઓછી કરાવી પડશે અને અંગ્રેજી શબ્દ ઉચ્ચાર સચોટ બનશે.

ભારતિય ભાષા વાંચવામાં  શબ્દ ઉચ્ચાર ધ્વનિ ઉપર રચાયેલ હોવાથી અંગ્રેજી ની જેમ અલગ ઉચ્ચાર પદ્ધતિ ની જરૂર નથી.આજે અંગ્રેજી શબ્દો ના ઉચ્ચારો માટે ઘણાજ પ્રકારની IPA / AHD રોમન લિપિ નો ઉપયોગ થાયછે  જે  કી-બોર્ડ  ઉપર ઉપલબ્ધ નથી.અંગ્રેજી ભાષાકારો પણ શબ્દ ઉચ્ચારો માં ગુજરાતી જોડણી ની જેમ એક બીજા સાથે સંમત થતા નથી.જો આ  અંગ્રેજી શબ્દ ઉચ્ચારો IAST ભારતિય રોમન લિપિ ભાષા માં લખવામાં આવે તો સચોટ ઉચ્ચાર થઇ શકે તેમ  છે.

જે ગુજરાતી લેખ અંગ્રેજીમાં વાંચવો હોય તેને યોગ્ય રોમન લિપિ પદ્ધતિ માં રૂપાંતર કરો.પરંતુ હાલ લેખો અંગ્રેજી કી-બોર્ડ ઉપર વિવિધ સ્વર વ્યંજન પધ્ધતિ માં લખાઈ રહ્યા છે .જેમ યુરોપિયન દેશો પાસે પોતાની રાષ્ટ્ર ભાષા રોમન લિપિ માં લખવા માટે પોતાનું અલગ કી-બોર્ડ છે તેમ ગુજરાતી (અથવા અન્ય  ભારતિય ભાષા ઓ) રોમન લિપિ માં લખવા માટે એક   અલગ  IAST જેવા કી -બોર્ડ ની જરૂર છે.જ્યાં આ સુધી સરકારી મંજુર સર્વ માન્ય   કી-બોર્ડ ઉપલબ્ધ નહિ થાય અને એકજ રોમન લિપિ પદ્ધતિ માં લેખો નહિ લખાય ત્યાં સુધી ગુજરાતી  અંગ્રેજીમાં વાંચવામાં તકલીફ પડશે અને ભાષા પણ વિકૃત બનતી રહેશે.

હવે વાંચો આ લેખ અંગ્રેજીમાં !

પણ, આજ  લેખ અંગ્રેજી માં યોગ્ય કી બોર્ડ સિવાય ટાઇપ કેવી રીતે કરશો?

હવે આજ લેખ બીજી રોમન લિપિ રેગ્યુલર કી-બોર્ડ  લખાણ પદ્ધતિ માં લખી ફકરા ની સુંદરતા અને વાંચવાની સરળતા  તપાસો.

ā  īnṭaraneṭ yugamā(n) angrejī mādhyamamā(n) bhaṇatā bāḷako ne ke jeone  gujarātī kakko shīkhavavāmā(n) ras nathī temane gujarātī (athavā anya rājya bhāṣhā) vaishvik roman lipi mā(n) shīkhavāḍo. ā māṭe onalāīn gujarātī pustako hovā jarūrī chhe .koī paṇ gujarātī veb sāīṭ  roman lipi mā(n) rūpāntar karī bāḷako angrejī mā(n) vā(n)chī shake chhe.bāḷako guglsa ṭrānsaleṭ upar angejī mā(n) lakhel gujarātī shabdo dhvanyātmakapūrvak(phonetically) roman lipi mā(n)  vā(n)chī shake chhe. jo bāḷako roman lipi mā(n) gujarātī bhaṇashe to angrejī speling yādashakti mā(n) vadhāro thashe ane gokhaṇapaṭṭī ochhī karāvī paḍashe ane angrejī shabda uchchār sachoṭ banashe.

bhāratiy bhāṣhā vā(n)chavāmā(n)  shabda uchchār dhvani upar rachāyel hovāthī angrejī nī jem alag uchchār paddhati nī jarūr nathī.āje angrejī shabdo nā uchchāro māṭe ghaṇāj prakāranī IPA / AHD roman lipi no upayog thāyachhe  je  kī-borḍa  upar upalabdha nathī. angrejī bhāṣhākāro paṇ shabda uchchāro mā(n) gujarātī joḍaṇī nī jem ek bījā sāthe sammat thatā nathī.paṇ jo ā  angrejī uchchāro IAST bhāratiy roman lipi bhāṣhā mā(n) lakhavāmā(n) āve to sachoṭ uchchār thai shake chhe.

je gujarātī lekh angrejīmā(n) vā(n)chavo hoy tene yogya roman lipi paddhati mā(n) rūpāntar karo.parantu hāl lekho angrejī kī-borḍa upar vividh svar vyanjan padhdhati mā(n) lakhāī rahyā chhe .jem yuropiyan desho pāse potānī rāṣhṭra bhāṣhā roman lipi mā(n) lakhavā māṭe potānu(n) alag kī-borḍa chhe tem gujarātī (athavā anya  bhāratiy bhāṣhā o) roman lipi mā(n) lakhavā māṭe ek   alag  IAST jevā kī -borḍa nī jarūr chhe.jyā(n) ā sudhī sarakārī manjur sarva mānya   kī-borḍa upalabdha nahi thāy ane ekaj roman lipi paddhati mā(n) lekho nahi lakhāy tyā(n) sudhī gujarātī  angrejīmā(n) vā(n)chavāmā(n) takalīph paḍashe ane bhāṣhā paṇ vikṛut banatī raheshe.

Script Conversion Help:

ક કા કિ કી કુ કૂ કૅ કે કૈ  કૉ કો કૌ કં કઃ ક‌ાં ક્ર કૃ કોં   .

k kā ki kī ku kū kĕ ke kai  kŏ ko kau kam ka: kā(n) kra kṛu ko(n)   .

A B bh C ch chh D dh E F G gh H I J K kh L M N O

અ બ ભ ક ચ છ ડ/દ ધ /ઢ ઇ ફ ગ ઘ હ ઈ જ ક ખ લ મ ન/ણ ઓ

a b bh k ch chh ḍ/d dh /ḍh i ph g gh h ī j k kh l m n/ṇ o

P ph Q R S sh T th U V W X Y Z

પ ફ ક ર સ શ ટ/ત ઠ/થ ઉ વ વ ક્ષ ય ઝ

p ph k r s sh ṭ/t ṭh/th u v v kṣha y jh

અનુસ્વાર,ચન્દ્રબિન્દુ,રોમન રૂપાંતર

વ્યાકરણ ના આ વિષય ઉપર વિકીસ્ત્રોત ઉપર યોગદાન જરૂર આપતા રહો.

ચન્દ્રબિન્દુ (ઁ) ઔર અનુસ્વાર (ં) કે નિયમ

bit.ly/KGSPFx     or       અનુસ્વાર-1

bit.ly/Jv4E2O      or       ચન્દ્રબિન્દુ

bit.ly/Klgwnk        or      ચંદ્રબિન્દુ

http://mr.wikipedia.org/wiki/%E0%A4%85%E0%A4%A8%E0%A5%81%E0%A4%B8%E0%A5%8D%E0%A4%B5%E0%A4%BE%E0%A4%B0#

(હાયલાઈટ કરી જમણી ક્લિક કરી ..go to જાવ)

સ્વર અને વ્યંજન

જો શબ્દ અર્થ સીધો અથવા વાક્યમાં સમજાય તો સરળ રોમન રૂપાંતર માટે જેમ બને તેમ અનુસ્વર અને ચંદ્રબિંદુ નો ઓછો ઉપયોગ કરવો જરૂરી છે
રમકડું, ગતકડું, ફરકડી, સરકતું, આછકલું,ગામતરું,કપાસિયું,તળવું, ચોપડવું,
ramakaḍuṁ, gatakaḍuṁ, pharakaḍī, sarakatuṁ, āchakaluṁ,gāmataruṁ,kapāsiyuṁ,taḽavuṁ, copaḍavuṁ,

ramakaDuM, gatakaDuM, pharakaDI, sarakatuM, AChakaluM,gAmataruM,kapAsiyuM,taLavuM, chopaDavuM, ………………M/ṁ=n(preferred)

અનુસ્વર અને ચંદ્રબિંદુ વગર વાંચો અને નિહાળો સરળતા…

ramakaḍu, gatakaḍu, pharakaḍī, sarakatu, āchakalu,gāmataru,kapāsiyu,taḽavu, copaḍavu,

ramakaDu, gatakaDu, pharakaDI, sarakatu, AChakalu,gAmataru,kapAsiyu,taLavu, chopaDavu, ………………M/ṁ=n(preferred)

આયુર્વેદ

નીચે આપેલ આયુર્વેદિક લિંક્સ ઉપર ક્લિક કરો અને લેખ વાંચો.

વધુ માહિતી જન કલ્યાણર્થે   વિકિ ઉપર ઉમેળતા જાઓ .

(હાયલાઈટ કરી જમણી ક્લિક કરી ..go to જાવ)
http://bit.ly/JlUXUt
bit.ly/JvgX0x
bit.ly/KlpYGN

ભાષા લિપિ અને વિશ્વ ભાષાઓ

નીચે વર્ડ પ્રેસ ઉપરથી બધીજ ભાષાઓ ના નામ તેજ ભાષા ની લિપિ માં આપવામાં આવેલ છે.

જુઓ કેટલા પ્રકાર ની લિપિ ઓ છે ?
હવે કહો કઈ ભાષા લિપિ સરળ લાગેછે ? કેમ?
કઈ લિપિ સમુહ્બદ્ધ લાગેછે?
કઈ લિપિ શીખવામાં સરળ છે?
સૌથી વધારે વિશ્વ ભાષા લિપિ ઓ રોમન લિપિ માં કેમ લખાય છે ?
જેમ વિશ્વ ભાષાઓ માં રોમન લિપિ સરળ છે તેમ ભારતિય ભાષાઓ માં ગુજરાતી લિપિ સરળ છે.
શું ભવિષ્ય માં ગુજરાતી ભાષા રોમન લિપિ માં લખાશે કે પછી દેવનાગરી લિપિ માં?
માતૃભાષા લિપિ પ્રચાર માં જ ગરવી માતૃભાષા નો પ્રેમ છુપાયેલ છે.

http://bit.ly/5OiL17

bit.ly/5OiL17


Other languages: Afrikaans, Alemannisch, العربية, ܕܥܒܪܸܝܛ, অসমীয়া, Asturianu, Авар, Aymar, Azərbaycan, Башҡорт, Беларуская, Български,Bamanankan, বাংলা, བོད་ཡིག, Brezhoneg, Bosanski, Català, Нохчийн, , Česky, Kaszëbsczi, Чӑваш, Cymraeg, Dansk, Deutsch, ދިވެހިބަސް,ཇོང་ཁ, Ελληνικά, Greek-polytonic, English, Esperanto, Español, Eesti, Euskara, فارسی, Suomi, Filipino, Føroyskt, Français, Français de Suisse,Furlan, Frysk, Gaeilge, Gàidhlig, Galego, Avañeẽ, ગુજરાતી, עברית, हिन्दी, Hrvatski, Magyar, Armenian, Interlingua, Bahasa Indonesia, ꆇꉙ, Ilokano,Íslenska, Italiano, 日本語, ქართული, ភាសាខ្មែរ, ಕನ್ನಡ, 한국어, Қазақ тілі, कश्मीरी – (كشميري), Kurdî / كوردي, Коми, Latina, Limburgs, ລາວ,latviešu valoda, Lietuvių, Македонски, മലയാളം, Mirandés, монгол хэл, मराठी Marāṭhī, Bahasa Melayu, Nahuatl, Nnapulitano, Nepali, Plattdüütsch,Nederlands, Norsk (nynorsk), Norsk (bokmål), Norrǿna, Diné bizaad, Occitan, ଓଡ଼ିଆ, Иронау, ਪੰਜਾਬੀ, Polski, پښتو, Português, Português do Brasil,Runa Simi, Română, Русский, Sardu, سنڌي, Sinhala, Slovenčina, Slovenščina, Somali, Shqip, Српски / Srpski, Basa Sunda, Svenska, தமிழ்,తెలుగు, ไทย, Tagalog, Türkçe, Tatarça, Reo Mā`ohi, Удмурт, Uyghur, Українська, اردو, ????? ????, Vèneto, Tiếng Việt, Walon, Хальмг, ייִדיש,(Cuengh), 中文, 中文(简体), 中文(繁體), 中文(简体), 中文(繁體),

ગુજરાતી કાવ્ય સંગ્રહ ?

ગુજરાતી કવિતાઓ ની ઘણી જ વેબ સાઈટ અને બ્લોગ્સ પણ જોવા મળેછે પણ તેનું એકજ સ્થાને એકત્રીકરણ કરવું જરૂરી છે .આ હિન્દી કવિતા કોશજેવો ગુજરાતી કાવ્ય સંગ્રહ નો વિકિપેડિયા કેમ ન રચી શકાય કે જેમાં ભારતની બધીજ ભાષાઓ નો કાવ્યો હિન્દી ની જેમ ગુજરાતી લિપિમાં લખવામાં આવે અને ભાષા લિપિ ને રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન મળે.આ વેબ સાઈટ ઉપર જેમ ગુજરાતી લોકગીતો હિન્દી માં લખેલ છે તેવી રીતે  ગુજરાતીઓ હિન્દી રચનાઓ ને  ગુજરાતી લિપિ માં કેમ ન લખી શકે?જેમ ગુજરાતી કાવ્યો નો અનુવાદ હિન્દીમાં જોવા મળેછે તેમ હિન્દી કાવ્યો ગુજરાતી લિપિ માં અથવા  અનુવાદ સ્વરૂપે  કેમ ન લખી શકાય?ગુજરાતી લિપિ ની સરળતા  ભારતીય  જનો થી  ક્યાં સુધી વાંછિત રાખીશું?માતૃભાષા લિપિ પ્રચાર માં જ ગરવી માતૃભાષા નો પ્રેમ છુપાયેલ છે. 

गुजराती

http://bit.ly/kbKVC5

गुजराती

bit.ly/IJB2Li

ગુજરાતી વિક્ષનરી

આ વિકિ બહુભાષી શબ્દકોશ ઉપર જાઓ અને નવા અનુવાદ યોગ્ય ગુજરાતી શબ્દો જન કલ્યાણ માટે ઉમેળતા જાઓ .

http://tinyurl.com/83x53sb

http://tinyurl.com/cvdxp63

(હાયલાઈટ કરી  જમણી  ક્લિક કરી ..go to જાવ)

સૌર ઊર્જા/સૂર્ય શક્તિ

1-નર્મદા કેનાલ ની ઉપર સોલર પેનલ્સ,હાઇડ્રો ટરબાઇન વિદ્યુત યોજના, પાણી બાષ્પીભવન નો અટકાવ,જમીન  બચાવ 

 યોજના ના ફોટા જોતા આ સ્વાભાવિક પશ્નો ઉત્પન થાય છે.

૧-પેનલ્સ ની ઉંચાઇ?
૨-ધૂળ પડવાની સંભાવના?
૩-પેનલ્સ ની ચોરી/તોડફાડ?
૪-પેનલ્સ ની ધાતુ પર કાટ?
૫-કેનાલ ની ચોખ્ખાઈ ?
૬-પેનલ્સ ની  સફાઈ ?

http://tinyurl.com/7mt4mge

((હાયલાઈટ કરી  જમણી  ક્લિક કરી ..go to જાવ)

વિશ્વની સૌથી લાંબી નર્મદા નહેર………

2-ભારતીય સોલર પેનલ્સ ફેક્ટરી 

3-હવે જુઓ રાત દિવસ કામ કરતુ દક્ષિણ સ્પેઇન દેશ નું થર્મો સોલર પાવર સ્ટેશન 

વિવિધ ભાષા શિક્ષણ માધ્યમ ,એકજ અભ્યાસક્રમ અને એકજ પરીક્ષા પધ્ધતિ

યુનેસ્કો( યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન)માને છે કે બાળક ની માતૃભાષા માં  શિક્ષણ આપવું એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે.જે ભાષા માં શિક્ષણ મળે તે ભાષા શિક્ષણ નું  માધ્યમ.કેટલાક સ્થળે આ ભાષા  કદાચ વિદ્યાર્થી ની પહેલી ભાષા કરતા સ્કૂલ ની બીજી સત્તાવાર અલગ ભાષા પણ હોઈ શકે.કેટલીક સ્કૂલો માં દ્વિભાષી કે બહુભાષી  શિક્ષણ પણ આપવામાં આવેછે.

ભલે વિદ્યાર્થીઓ ને કોઇપણ ભાષા માધ્યમ માં ભણાવો પરંતુ સમાન શિક્ષણ માટે તેનો  સરકારી અભ્યાસક્રમ અને પરીક્ષા પધ્ધતિ એકજ હોવી જોઈએ.ઉપયોગી પાઠ્યપુસ્તકો નો અનુવાદ પણ સરખો હોવો જોઈએ.
 
અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં જે જે શિક્ષણ સગવડો,સાધનો,પાઠ્ય પુસ્તકો  અધ્યાપન સ્રોતો,કૌશલ્યો,શિક્ષણ કુશળતાઓ હોય તે બધી ગુજરાતી માધ્યમ ની સ્કૂલો માં અનુવાદ રૂપે  હોવી જરૂરી છે જેથી વિદ્યાર્થીઓ સમાન તેજસ્વી બની શકે અને  શિક્ષણ ગુણવત્તા પણ જળવાઈ શકે.
 
 
ગુજરાતી (અને હિન્દી) માધ્યમ  સ્કૂલોમાં સામાન્ય  જ્ઞાન માટે એક વિષય આંતરરાષ્ટ્રીય  ભાષા  અંગ્રેજી નો હોવો જરૂરી છે અને અંગ્રેજી માધ્યમ ની સ્કૂલ માં એક વિષય ગુજરાતી (અથવા હિન્દી) હોવો જરૂરી છે.હવે વિચારો,ગુજરાતી ભાષા ને આંતર રાષ્ટ્રીય સ્તરે લઇ જવા માટે ,ટેકનીકલ પાઠ્ય પુસ્તકો ના અનુવાદ માટે ,સાચા ખોટા અનુવાદ જાણવા માટે અને  વૈશ્વિક સમાચાર બાબતો જાણવા માટે શું ભાષા અનુવાદકો ની જરૂર નહિ પડે?
 
ભારત ના હિન્દી રાજ્યોમાં ફક્ત દ્વિભાષી  શિક્ષણ માધ્યમ છે જે અન્ય રાજ્ય ભાષા ના વિદ્યાર્થી ઓ  માટે અનુકુળ નથી. જયારે અન્ય રાજ્યોમાં ત્રિભાષી  શિક્ષણ માધ્યમ છે  જે  વિદ્યાર્થીઓ માટે વધારાની ભાષાનો ભાર છે.
 
કેટલાક ભારતીય રાજ્યો માં શિક્ષણ નું માધ્યમ

૧-ગુજરાત …..ગુજરાતી,હિન્દી,અંગ્રેજી 
૨-મહારાષ્ટ્ર……મરાઠી,અંગ્રેજી 
૩-તમિલનાડુ ….તમિળ,અંગ્રેજી 
૪-ગોઆ ……………કોંકણી,અંગ્રેજી
૫-આંધ્રપ્રદેશ …….તેલુગુ  , અંગ્રેજી,  ઉર્દુ,હિન્દી 
૬-હિન્દી રાજ્યો …..હિન્દી,અંગ્રેજી,