(2)English/Hindi/Gujarati Alphabets

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z
……………………………………………………………………………………………………………………..

A B bh C ch chh D dh E F G gh H I J K kh L M N O

अ ब भ क च छ ड/द ध/ढ़ इ फ ग घ ह ई ज क ख ल म न/ण ऑ

અ બ ભ ક ચ છ ડ/દ ધ /ઢ ઇ ફ ગ ઘ હ ઈ જ ક ખ લ મ ન/ણ ઓ

P ph Q R S sh T th U V W X Y Z

प फ क्यू र स श ट/त ठ/थ उ व व क्ष य झ

પ ફ ક ર સ શ ટ/ત ઠ/થ ઉ વ વ ક્ષ ય ઝ

a aa i ee u oo e ai o au am ah
अ आ इ ई उ ऊ ऐ ऐ ओ औ अं अह
અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અ:

k ka ki kee ku koo ke kai ko kau kam kh
क का कि की कु कू के कै को कौ कं क:
ક કા કિ કી કુ કૂ કે કૈ કો કૌ કં કઃ

1 2 3 4 5 6 7 8 9 10
१ २ ३ ४ ५ ६ ७ ८ ९ १०
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦

નીચેના ડાબી બાજુના જાણીતા અંગ્રેજી લેટર્સ ઉપરથીજ વિદેશીઓને ગુજરાતી મૂળાક્ષર લખતા શીખવી શકાય .
ડ/ટ…………….ક (k),ફ(ph), ડ (d) , ઠ (th), હ (h), ટ (T), ઢ(dh), થ(th) પ(P), ય(Y) , ખ(kh), ષ(sh)

R/2……… ….. ર(R), ચ (ch),સ(S), શ(sh), અ(A)

C/4…………….ગ (g), ભ (bh),ઝ (Z), જ (J) ણ(N), બ(bh) લ(L), વ(V)

દ …………..દ(D),ઘ(dh),ઘ(gh),ઈ(ee), ઈ(I,i), છ (chhh)

m………………મ(M)

n……………….ન (n,N),ત(T,t)

U………………ળ(r,l)

શું આપને ગુજરાતી લિપિ અન્ય ભારતીઓ અને પરદેશીઓ માટે લખવામાં અને શીખવામાં સરળ નથી લાગતી?

शु आपने गुजराती लिपि अन्य भारतियो अने परदेशियो माटे लखवामा अने शिखवामा सरळ नथी लागती?

ક્યા આપકો ગુજરાતી લિપિ અન્ય ભારતીઓ ઔર વિદેશીઓકે લિયે લીખનેમેં ઔર શીખનેમેં આસાન નહીં લગતી?

क्या आपको गुजराती लिपि अन्य भारतियों और विदेशियोंके लिए लिखनेमें और सीखनेमें आसान नहीं लगती?

આ ગુજરાતી ભાષા જેવી સરળતા
બીજે ક્યાક જો જોવા મળે તો
તમે નવી શોધ કરી છે,
એમ માનજો.

(ફાધર વાલેસ)

સંસ્કૃત મૂળાક્ષર (રોમન લિપિ માં )

bit.ly/Jo1yKy

ગુજરાતી માં ટાઇપ કરો

ગુજરાતી માં ટાઇપ કરો-2


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s