મારા વિષે ……..

નથી હું કવિ,લેખક કે સાહિત્યકાર…
કર્યો અભ્યાસ અન્ય ભારતિય ભાષા લિપિઓનો ગૂગ્લ્સ ઉપર…
આવ્યા જે વિચારો સરળ ગુજરાતીમાં મુક્યા આ બ્લોગ્ઝ ઉપર.

मारा विषे ……..
नथी हुं कवि,लेखक के साहित्यकार…
कर्यो अभ्यास अन्य भारतिय भाषा लिपिओनो गूग्ल्स उपर…
आव्या जे विचारो सरल गुजरातीमां मुक्या आ ब्लोग्झ उपर.

4 thoughts on “મારા વિષે ……..

 1. જય શ્રીકૃષ્ણ કેનભાઈ પટેલ,
  ગુજરાતી બ્લોગ-જગતમાં આપનુઁ ભાવભીનું સ્વાગત છે.
  વળી આપ અમ આંગણે આવ્યા અને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપ્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર. ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર ખરેખર જરૂરી જ છે. અમથું નથી કહ્યું કે ” જ્યા જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત.”

  આપનો ડો,હિતેશ ચૌહાણ અને મન.

 2. Ken Patel,
  Thanks for your 1st visit/comment on my Blog Chandrapukar.
  I read a few Posts.
  Welcome to Gujarati WebJagat !
  Congratulations !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  You are invited to REVISIT my Blog.
  Your Readers are also invited to my Blog.
  Thanks for the several Links with your Comment for a Post on my Blog.
  I will revisit & post a Comment in Gujarati for the Post of Gujarati Bhasha as a RashtraBhasha Lipi.

 3. આપનો બ્લોગ જોઈ બહુ આનંદ થયો. મારી એક અમેરીકન મિત્રને પણ તમારી જેમ અલગ અલગ ભાષાઓ વિષે જાણવાનો બહુ શોખ છે. તે હીન્દી ગંભીરતાથી શીખી રહી છે પણ તેને ગુજરાતી અને સંસ્કૃત શીખવામાં પણ રસ છે. તે મારી સાથે નિયમિત હિન્દીમાં ઈ મેલ વ્યવહાર કરીને પ્રેકટિસ અને સુધારો ઈચ્છે છે પણ મારૂં પોતાનું હિન્દી એટલુ ઉચ્ચ કક્ષાનું નથી કે હું કોઈ અમેરીકનને શીખવી શકું સત્ય વિષેની લિંક મારા બ્લોગ પર મૂકવા માટે આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s