ગુજરાતી ભાષાને રાષ્ટ્રલિપિ બનાવો ………ગીત

ગુજરાતી ભાષાને ભારતની રાષ્ટલીપી બનાવો,
એ જ પૂકાર જ્યોત ભારતમાં સૌ પ્રગટાવો,
અરે, ઓ, ભારતવાસીઓ, મંઝીલ એવી હૈયે રાખો !……….(ટેક)

ગુજરાતીઓ તો ગુજરાત સિવાય રહે ભારતમાતા પ્રાન્તોમાં,
ગુજરાતીઓ ભારતમાતા સંતાન સ્વરૂપે રહે વિષ્વભરમાં,
જાણી એવું, ગર્વથી ગુજરાતીભાષાની કદર કરો !……ગુજરાતી ભાષાને…..(૧)

હિન્દી ભાષા તો છે પ્યારી રાષ્ટભાશા આપણી,
ના ખીલ શકી ભારતમાં એજ દુઃખભરી કહાણી આપણી,
જાણજો કે ગુજરાતીલીપીમાં હિન્દીભાષા ખીલી એક ફુલ બનશે !….ગુજરાતી ભાષાને….(૨)

જો ભારતના સર્વ રાજ્યોમાં પ્રાન્તીક ભાષા ગુજરાતીલીપી લખવાનું શરૂ કરો,
અને, જો, પ્રચાર આવો કરશો તો, હિન્દીભાષાનું માન તમે સૌ વધારશો,
જે થકી, ભારત અને વિશ્વભરમાં હિન્દીભાષા ખરેખર રાષ્ટભાષા બનશે !…..ગુજરાતી ભાષાને…(૩)

જાણો તમે ભારત સ્વતંત્રતા માટે બલીદાન ગાંધી બાપુનું
જાણો તમે ભારત સ્વતંત્રતા માટે બલીદાન વલ્લભભાઈ સરદારનું,
જાણી એઓ હતા ગુજરાતના વિરલા,દેજો અંજલી, ગુજરાતી ભાષાને રાષ્ટલીપી બનાવી !….ગુજરાતીભાષાને….(૪)

ચંદ્ર કહે, આ એક ફક્ત વિચાર છે, બસ એટલું સૌ જાણો,
સૌ જાણી, મનન કરી, તમ વિચારો અહી જાહેર કરો,
અંતે તો, “વિચારોભર્યો બાગ” એક અહી બનશે !……ગુજરાતી ભાષાને…(૫)

Song composed by Dr. Chandravadan Mistry

Singing words of Song Slightly modified by me to make it singable!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s