(4)અનુવાદ યોગ્ય ગુજરાતી


૧ -હિન્દી બોલ્ડ પદ્ધતિ પ્રમાણે છુટા શબ્દો માંગુજરાતી વાક્યો લખો.
૨ -હિન્દી-ઈંગ્લીશ-ગુજરાતી  ડીક્ષનેરી માં આપેલા શબ્દો નો વધુ ઉપયોગ કરો.
૩-વાક્ય રચના બને તેટલી સરળ રાખો.
૪-જે શબ્દ નો  ઈંગ્લીશ અનુવાદ ન હોય તેનો ઉપયોગ ઓછો કરો.ગુજરાતી માં યોગ્ય શબ્દ ન મળેતો ઈંગ્લીશ કે હિન્દી શબ્દ નો ઉપયોગ કરો . 
૫-તળપદી ભાષા ને સ્થાન ઓછુ આપો અને આ બોલનારને કે લખનાર ને આધુનિક ગુજરાતી શીખવો.
૬ -જો તમને ઈંગ્લીશ/હિન્દી ભાષા નું જ્ઞાન હોય તો તમારો લખેલ લેખ ગુગ્લ્સ ટ્રાન્સલેટ ઉપર મૂકી બીજી ભાષામાં અનુવાદ તપાસો.
૭-ગુજરાતી ભાષા ને અનુવાદ રૂપી કેવી રીતે બનાવવી તેનો સતત પ્રયત્ન કરતા રહો.
૮ -દરેક હિન્દી વેબ સાઈટ ને ગુજરાતી લિપિ કન્વર્ટર થી જોડો જેથી હિન્દી સરળ ગુજરાતી માં વાંચી શકાય.
૯ -ઈંગ્લીશ/હિન્દી/ગુજરાતી  જ્ઞાનીઓ,તમે  ઈંગ્લીશ પેરાગ્રાફ નો  હિન્દી અને ગુજરાતી માં અનુવાદ તપાસતા રહો.વાક્ય સમજ યોગ્ય અનુવાદ થાય તેવા પ્રયત્નો કરતા રહો.
10 -ગુજરાતી ભારત ની રાજ્ય ભાષા કે રાષ્ટ્ર લિપિ? 

2 thoughts on “(4)અનુવાદ યોગ્ય ગુજરાતી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s