સૌર ઊર્જા/સૂર્ય શક્તિ

1-નર્મદા કેનાલ ની ઉપર સોલર પેનલ્સ,હાઇડ્રો ટરબાઇન વિદ્યુત યોજના, પાણી બાષ્પીભવન નો અટકાવ,જમીન  બચાવ 

 યોજના ના ફોટા જોતા આ સ્વાભાવિક પશ્નો ઉત્પન થાય છે.

૧-પેનલ્સ ની ઉંચાઇ?
૨-ધૂળ પડવાની સંભાવના?
૩-પેનલ્સ ની ચોરી/તોડફાડ?
૪-પેનલ્સ ની ધાતુ પર કાટ?
૫-કેનાલ ની ચોખ્ખાઈ ?
૬-પેનલ્સ ની  સફાઈ ?

http://tinyurl.com/7mt4mge

((હાયલાઈટ કરી  જમણી  ક્લિક કરી ..go to જાવ)

વિશ્વની સૌથી લાંબી નર્મદા નહેર………

2-ભારતીય સોલર પેનલ્સ ફેક્ટરી 

3-હવે જુઓ રાત દિવસ કામ કરતુ દક્ષિણ સ્પેઇન દેશ નું થર્મો સોલર પાવર સ્ટેશન 

વિવિધ ભાષા શિક્ષણ માધ્યમ ,એકજ અભ્યાસક્રમ અને એકજ પરીક્ષા પધ્ધતિ

યુનેસ્કો( યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન)માને છે કે બાળક ની માતૃભાષા માં  શિક્ષણ આપવું એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે.જે ભાષા માં શિક્ષણ મળે તે ભાષા શિક્ષણ નું  માધ્યમ.કેટલાક સ્થળે આ ભાષા  કદાચ વિદ્યાર્થી ની પહેલી ભાષા કરતા સ્કૂલ ની બીજી સત્તાવાર અલગ ભાષા પણ હોઈ શકે.કેટલીક સ્કૂલો માં દ્વિભાષી કે બહુભાષી  શિક્ષણ પણ આપવામાં આવેછે.

ભલે વિદ્યાર્થીઓ ને કોઇપણ ભાષા માધ્યમ માં ભણાવો પરંતુ સમાન શિક્ષણ માટે તેનો  સરકારી અભ્યાસક્રમ અને પરીક્ષા પધ્ધતિ એકજ હોવી જોઈએ.ઉપયોગી પાઠ્યપુસ્તકો નો અનુવાદ પણ સરખો હોવો જોઈએ.
 
અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં જે જે શિક્ષણ સગવડો,સાધનો,પાઠ્ય પુસ્તકો  અધ્યાપન સ્રોતો,કૌશલ્યો,શિક્ષણ કુશળતાઓ હોય તે બધી ગુજરાતી માધ્યમ ની સ્કૂલો માં અનુવાદ રૂપે  હોવી જરૂરી છે જેથી વિદ્યાર્થીઓ સમાન તેજસ્વી બની શકે અને  શિક્ષણ ગુણવત્તા પણ જળવાઈ શકે.
 
 
ગુજરાતી (અને હિન્દી) માધ્યમ  સ્કૂલોમાં સામાન્ય  જ્ઞાન માટે એક વિષય આંતરરાષ્ટ્રીય  ભાષા  અંગ્રેજી નો હોવો જરૂરી છે અને અંગ્રેજી માધ્યમ ની સ્કૂલ માં એક વિષય ગુજરાતી (અથવા હિન્દી) હોવો જરૂરી છે.હવે વિચારો,ગુજરાતી ભાષા ને આંતર રાષ્ટ્રીય સ્તરે લઇ જવા માટે ,ટેકનીકલ પાઠ્ય પુસ્તકો ના અનુવાદ માટે ,સાચા ખોટા અનુવાદ જાણવા માટે અને  વૈશ્વિક સમાચાર બાબતો જાણવા માટે શું ભાષા અનુવાદકો ની જરૂર નહિ પડે?
 
ભારત ના હિન્દી રાજ્યોમાં ફક્ત દ્વિભાષી  શિક્ષણ માધ્યમ છે જે અન્ય રાજ્ય ભાષા ના વિદ્યાર્થી ઓ  માટે અનુકુળ નથી. જયારે અન્ય રાજ્યોમાં ત્રિભાષી  શિક્ષણ માધ્યમ છે  જે  વિદ્યાર્થીઓ માટે વધારાની ભાષાનો ભાર છે.
 
કેટલાક ભારતીય રાજ્યો માં શિક્ષણ નું માધ્યમ

૧-ગુજરાત …..ગુજરાતી,હિન્દી,અંગ્રેજી 
૨-મહારાષ્ટ્ર……મરાઠી,અંગ્રેજી 
૩-તમિલનાડુ ….તમિળ,અંગ્રેજી 
૪-ગોઆ ……………કોંકણી,અંગ્રેજી
૫-આંધ્રપ્રદેશ …….તેલુગુ  , અંગ્રેજી,  ઉર્દુ,હિન્દી 
૬-હિન્દી રાજ્યો …..હિન્દી,અંગ્રેજી,

ભવિષ્ય માં સરળ ગુજરાતી ભાષા લિપિ લુપ્ત થવા ના કારણો

૧-હિન્દી/અંગ્રેજી માં શિક્ષણ માધ્યમ
૨-પ્રાંતિય  હિન્દી ભાષા પ્રચાર કેન્દ્રો
૩-અનુવાદ યોગ્ય શબ્દો નો અભાવ /વિવિધ અર્થ શબ્દો 
૪-મુશ્કેલ શિક્ષણ વ્યાકરણ
૫-શિક્ષણ અને સરકારી સ્તરે ઘટતો  દૈનિક ભાષા  નો  ઉપયોગ
૬-તળપદી ભાષા નો અધિક ઉપયોગ /ભાષા શુદ્ધિ  નો અભાવ 
૭-આંતરરાષ્ટ્રીય ભાષા જ્ઞાનસ્ત્રોત(વિકિપેડિયા) અનુવાદ નો અભાવ 
૮-જીવન ધોરણ સુધારવા માટે અન્ય ભાષા નું આકર્ષણ
૯-બધાજ વિષય ના ટેકનીકલ  પાઠ્ય પુસ્તકો અને શબ્દકોષ નો અભાવ
૧૦-રાજકીય ગુજરાતી ભાષા લિપિ પ્રચાર કેન્દ્રો નો અભાવ 
૧૧ -બધીજ ભારતીય ભાષાઓ માં રોમન લિપિ/હિન્દી લિપિ નો ઉપયોગ
૧૨-સમાચાર માધ્યમો માં શુદ્ધ ભાષા નો અભાવ
૧૩-હિન્દી સાહિત્ય માં અને બ્લોગ્ઝ માં ગુજરાતી લિપિ પ્રચાર નો અભાવ
૧૪- રોમન કી બોર્ડ લિપિ ની ટાઈપ સરળતા 
૧૫- રાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મ /  નાટક ઉદ્યોગ નો  અભાવ
૧૬-આર્થિક વાઇબ્રન્ટ ગુજરાત માં અન્ય ભાષી લોકો નું સ્થળાંતર

રાષ્ટ્ર ભાષા?તે શું છે?

અંગ્રેજી માં બોલી હિન્દી ભાષા ને પ્રોત્સાહન આપો પણ લખો સરળ ગુજરાતી  લિપિ માં……

 

વિવિધતા થી ભારત જોડાયેલ છે નહીં કે હિન્દી ને લીધે ૧-૭ ભાગ 

ગુજરાતી શબ્દ જોડણી

ગુજરાતી શબ્દ જોડણી ની ચર્ચા  માં જ ગુજરાતી સાહિત્યકારો એ આઝાદી પછી ના વર્ષો વિતાવ્યા  અને ગુજરાત માં હિન્દી ભાષા આપણા જ ખર્ચે શીખતા ગયા.આ સાહિત્યકારો ના વિવાદ ને લીધે જ અત્યાર સુધી ગુજરાતી રાષ્ટ્ર લિપિ બની શકી નથી.આ સાહિત્યકારો શબ્દ જોડણી માં એટલા બધા પ્રવુતિમય છે કે તેમને અન્ય રાજ્યો માં ગુજરાતી લિપિ પ્રચાર કરવાનો  ખ્યાલ આવતો જ નથી. હા,ઘણા જ સંસ્કૃત ષ્લોકો  ગુજરાતી માં લખાયેલા જોવા મળે છે પણ હિન્દી સાહિત્ય?

સાચી શબ્દ જોડણી લખનારની પ્રાંતીય બોલી,ઉચ્ચાર શક્તિ,વિચાર શક્તિ, શિક્ષણ  સ્તર અને  દૈનિક ભાષા ઉપયોગ  ઉપર આધારિત છે. ખોટી જોડણી વાળો શબ્દ કદાચ  વાચક ને યોગ્ય ન લાગે પણ જો તેનો એક  જ અર્થ હોય અને તેનો વાક્ય માં શબ્દ પ્રયોગ અર્થ સાચો હોય તો કટાક્ષ શા માટે?

 આ બંને પ્રતિનિધિ/પ્રતીનીધી શબ્દો  માં થી કયો શબ્દ લેખન લિપિ માં  સુંદર લાગેછે? આ બંને શબ્દો માં થી કયો શબ્દ લખવામાં પેન ઓછી વખત ઉંચકવી પડેછે?શબ્દ સુંદરતા અને  લખવાની સરળતા પણ શબ્દ જોડણીમાં અગત્ય નો ભાગ ભજવે છે .

હિન્દી લિપિ માં થી ગુજરાતી લિપિ માં સ્ક્રિપ્ટ પરિવર્તન કરવા માટે આપણી ગુજરાતી શબ્દ જોડણી, હિન્દી  શબ્દ જોડણી પ્રમાણે જ રાખવી પડશે.આમાં ઊંઝા જોડણી બિલકુલ  ઉપયોગી નહી થાય. શું હિન્દી ભાષી ઓ રાષ્ટ્રીય સ્તર પર ઊંઝા જોડણી સ્વીકારશે ? જુઓ, હાલના ગુજરાતી સમાચાર પત્રો કયી જોડણી નો ઉપયોગ કરેછે?

 હવે  સાચી શબ્દ જોડણી શોધવા માટે આ ગૂગ્લ્સ સાઈટ નો ઉપયોગ કરો.તેમાં ગુજરાતી શબ્દ અંગ્રેજી માં ટાઇપ કરો અને તે શબ્દ કેટલી પ્રકારે લખી શકાય છે તે જુઓ.તમારા ગુજરાતી ભાષા ના જ્ઞાન પ્રમાણે યોગ્ય શબ્દ ની પસંદગી કરો.

http://www.google.com/transliterate/Gujarati

pratinidhi=પ્રતિનિધિ, પ્રતિનિધી,પ્રતિનીધી,પ્રતીનીધી,પ્રતિનીધિ

aitihasik=ઐતિહાસિક,ઐતિહાસીક,ઐતીહાસીક,ઐતિહસિક

હવે  પ્રતિનિધિ નો અંગ્રેજી શબ્દ representative થાય છે .તેનો અર્થ ગુગલ ત્રાનસ્લેટ માં  હિન્દી અને ગુજરાતી બન્ને ભાષામાં જુઓ .અને સાચી જોડણી નક્કી કરો.

બોલો ,આ કેટલું સરળ છે ?

representative=प्रतिनिधि,પ્રતિનિધિ…………સાચી જોડણી

progressive=प्रगतिशील.પ્રગતિશીલ

national script=राष्ट्रीय लिपि,નેશનલ સ્ક્રિપ્ટ=રાષ્ટ્ર લિપિ

historical=ऐतिहासिक,ઐતિહાસિક

http://translate.google.com/

રૂઢિપ્રયોગો

નવા નવા  રૂઢિપ્રયોગો(Idioms)  નીચે ની વીકી પેડિયા  ના જ્ઞાન સંગ્રહ માં ઉમેરો. 

bit.ly/LozdTg

http://tinyurl.com/7x5fdnd

http://tinyurl.com/7x3xpng

(હાયલાઈટ કરી  જમણી  ક્લિક કરી .. જાવ)